Follow us on Google News For Maru Gujarat Updates

Government Ayurved Hospital Popatpura Recruitment 2022

National Ayush Mission, Government Ayurved Hospital Popatpura has Released an Advertiemnt in the Newspaper For Yoga Expert Vacancies.

નેશનલ આયુષ મિશન અંતર્ગત સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોપટપુરા ખાતે કાર્યરત વેલનેશ સેન્ટરમાં યોગ નિષ્ણાત એક જગ્યા ૧૧ માસ માટે કરાર આધારિત માસિક ફિક્સ પગાર થી નિમણુક કરવાની છે.

Short Details of Government Ayurved Hospital Popatpura Recruitment 2022

Job Organization’s Name National Ayush Mission, Government Ayurved Hospital Popatpura
Advertisement Number Godhra/754/21
Name of Post Yoga Expert
Total number of vacancies
Type of Jobs Contract Basis
Job Category NAM Jobs
Job Location Popatpura
Process of applying (અરજી કરવાની પ્રક્રિયા) Offline
Post Date Published / Updated Date 21-12-2021

Maru Gujarat

Government Ayurved Hospital Popatpura Yoga Expert Recruitment 2022

Job Details

  • Yoga Expert

Eligibility Criteria Details

Education Qualifications

  • BAMS આયુર્વેદ ડૉક્ટર તેમજ આયુર્વેદ કાઉન્સીલમાં નોંધણી હોય તેમજ યોગ અંગેની જાણકારી હોય તેમજ યોગ નિષ્ણાતનો અનુભવ ધરાવતા તેવા નિષ્ણાતને પ્રથમ પસંદગી આપવામાં આવશે.
  • માન્ય સંસ્થાઓમાંથી B.Sc / M.Sc યોગ અથવા ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા યોગ.
  • ઉંમર વર્ષ રપ થી ૪૫ ની હોવી જોઈએ (તા.૦૪-૦૧-૨૦૨૨)

Salary Info

  • Rs. 15000/-

Selection Process

  • Test / Interview

Application Form

અરજીનો નમુનો

  • (૧)નામ
  • (ર) સરનામું
  • (૩) ઈ-મેઈલ – ફોન/ મોબાઈલ નંબર
  • (૪) જન્મ તારીખ
  • (પ) શૈક્ષણિક લાયકાતની નકલો
  • (૬) રજીસ્ટ્રેશન નંબર
  • (૭) યોગ અંગેના અભ્યાસની વિગત
  • (૮) યોગ અંગેના અનુભવની વિગત (૯) ઉમેદવારની સહી

અરજી સાથે બીડાણના સર્ટિક્રિકેટ (ખરાઈ કરેલ બે નકલમાં)

B.Sc યોગ/ M.Sc યોગ / BAMS છેલ્લા વર્ષની માર્કશીટ ડિત્રી સર્ટિફિકેટ, રજીસ્ટ્રેશનની નકલ. યોગ અંગેના અભ્યાસનું સર્ટિફ્રિકેટ તથા યોગ અંગેના અનુભવનું સર્ટિફિકેટ.

Steps to Apply

  • Eligible candidates who fulfilling the criteria as per the notification or the Above Details can apply in the enclosed prescribed format and send a copy of their biodata, recent passport size photo, educational qualification, certificate of experience, And all Necessary Documents with the application.
  • Address Mentioned in the Advertisement.

અરજી મોકલવાનું સરનામું
વૈધ પંચકર્મ અધિકારીની કચેરી વર્ગ-૧
શ્રીમતી મ.અ.હ. સરકારી આયુર્વેદ હોસ્પિટલ
પોપટપુરા, તા.ગોધરા, જી.પંચમહાલ
પીનઃ ૩૮૯૦૦૧

Important Note: Candidates are requested to please check and confirm the above details before applying along with the official website and advertisement or notification.

Last Date 4-1-2022 at 5:00 PM

Important Link Section

Government Ayurved Hospital Popatpura Recruitment 2022
Government Ayurved Hospital Popatpura Recruitment 2022

Get Maru Gujarat Jobs Alert on Mobile:

Candidates, we have created this website especially for those who are looking for a job in Gujarat. In which you can get all the information related to Maru Gujarat Jobs, New Ojas Bharti, Police Bharti, Post Office Bharti, District Wise Anganwadi Bharti, Admit Card, Syllabus, Etc.

⇓ Check New Maru Gujarat Bharti 2022⇓ 

Leave a Comment

error: Content is protected !!
%d bloggers like this: