Students / Colleges Can Find Out Gujarat Gyan guru quiz questions and answers pdf on this Page. But Gyan guru quiz registration 2022 is required if you want to participate in the quiz. Then You Need a g3q quiz 2022 Login to Your Account. You Can Find Out g3q quiz bank questions and answers Below.
- Check: 1 October (વિશિષ્ટ રાઉન્ડ) Gujarat Gyan Guru Quiz Answers Today (School) – ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ માં ભાગ લીધેલા વ્યક્તિ અથવા ભાગ લેવા માંગતા વ્યક્તિ કે વિદ્યાર્થી માટે આ માહિતી મદદરૂપ છે. પણ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ જવાબ આપવામાટે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન કરાવવું પડે છે. જેની અધિકૃત વેબ્સિતે https://g3q.co.in છે.
- Gujarat Gyan Guru Quiz Result 2022 @g3q.co.in
- {Full Detail} Gujarat Gyan Guru Quiz 2022 (G3Q)| Registration | login | Result | Questions and Answers PDF
- G3Q પ્રમાણપત્ર | Gujarat Gyan Guru Quiz Certificate Download Online @g3q.co.in
- {G3Q Quiz Bank With Key} Gujarat Gyan Guru Quiz Answer Key @g3q.co.in

Gujarat Gyan Guru Quiz Questions and Answers PDF
ક્વિઝ નામ | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ |
લેખ | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો અને જવાબો |
આયોજક | શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય |
વિજેતાને મળવાપાત્ર ઇનામ | 25 કરોડ શુધીનું ઈનામ મળવાપાત્ર |
પરિણામ | દર શનિવારે |
નોંધ: ઉમેદવારોને વિનંતી કરવામાં આવે છે કે કૃપા કરીને નીચે આપેલા પ્રશ્નો ના જવાબની તપાસની અને પુષ્ટિ કરો ત્યારબાર ક્વિઝ માં આપો.
Gujarat Gyan Guru Quiz Answers 1 October (વિશિષ્ટ રાઉન્ડ) – (College) – ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ જવાબો
1. ગુજરાત રાજ્યમાં મત્સ્ય વેચાણ સાધનો સહાય હેઠળ મહિલાઓને મહત્તમ કેટલી સહાય ઉપલબ્ધ છે ?
- ખર્ચના ૫૦% અથવા રુ. ૫,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે
2. જો દરિયાઈ ચક્રવાત કે અન્ય કોઈ કુદરતી આફત દરમિયાન માછીમાર ગુમ થઈ જાય અને એક વર્ષ સુધી મૃતદેહ ન મળે તો રાજ્યના માછીમારના કાયદેસરના વારસદારને કેટલી સહાય આપવામાં આવે છે ?
3. ગુજરાત ઔદ્યોગિક નીતિ 2020 હેઠળ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પેટન્ટ્સ માટે મહત્તમ નાણાકીય લાભ કેટલો છે ?
- 50 lakh
4. કડાણા હાઇડ્રો પાવર સ્ટેશનની ક્ષમતા કેટલી છે ?
- 240 MW
5. ‘પી.એમ. ગતિશક્તિ કાર્યક્રમ’ હેઠળ ગુજરાતમાં ગેસ વિતરણ ક્ષેત્રે કેટલા કિલોમીટરનું બલ્ક ટ્રાન્સમિશન પાઇપલાઇન નેટવર્ક તૈયાર કરેલ છે ?
- 4.25 Lakh KM
6. 01-01-2022ની સ્થિતિએ વૈશ્વિક સ્તરે ભારતની સ્થાપિત ઊર્જા-ઉત્પાદન ક્ષમતાનો હિસ્સો કેટલો છે ?
- 1234.608 BU/ 26 %
7. 01-01-2022ની સ્થિતિએ ગુજરાતની વીજ-ઉત્પાદન ક્ષમતામાં પવન-ઊર્જાની ઉત્પાદનક્ષમતા કેટલી છે ?
- 202 MW
8. સોલાર પૅનલ મારફત છેલ્લા નવ માસ (મે 2021થી જાન્યુઆરી 2022) દરમિયાન અકોટા- દાંડિયા બજારપુલ દ્વારા કુલ કેટલા યુનિટ ઊર્જાનું ઉત્પાદન કરવામાં આવ્યું છે ?
- 7,92,000 units
9. વર્ષ 2019-20ની સ્થિતિએ સંપૂર્ણ ગુજરાત રાજ્યમાં કૉલેજ કક્ષાએ કુલ કેટલી કંઝ્યુમર ક્લબો ફાળવવામાં આવેલ છે ?
- 28,969
10. બહુરૂપી, નટબજાણિયા અને ભવાઈ મંડળીના કલાકારોને રાજ્ય બહાર એક કાર્યક્રમ કરવા માટે પ્રતિ કલાકાર ગુજરાત સરકાર દ્વારા કેટલો પુરસ્કાર આપવામાં આવે છે ?
- 1500/-
11. નીચેમાંથી કયું કારણ ખેડા સત્યાગ્રહ માટે જવાબદાર ગણાય છે ?
- દુષ્કાળના પગલે કર વસૂલવા
12. કયા રાજવીના શાસનને ગુજરાતનો સુવર્ણયુગ ગણવામાં આવે છે ?
- સિદ્ધરાજ જયસિંહ
13. અડાલજની વાવની લંબાઈ કેટલી છે ?
- કુલ લંબાઈ 251 ફૂટ છે
14. ચાવડા વંશના અંતિમ શાસકનું નામ જણાવો..
- સામંતસિંહ
15. ૧૮મી સદીમાં બંધાયેલા ગોંડલ સ્ટેટના રજવાડી મહેલનું નામ જણાવો.
- નૌલખા પેલેસ
16. ભારતની વિસરાયેલી લોકરમતોનું અદ્ભુત ભાથું પૂરું પાડનાર ગ્રંથનું નામ જણાવો.
- લોક રમતો
17. કવિ નર્મદે કયા સામયિક દ્વારા સમાજસુધારાની દાંડી પીટી હતી ?
- ડાંડિયો
18. નવગ્રહ વન (પ્લેનેટ ફોરેસ્ટ)માં ગુરુ ગ્રહ કોની સાથે સંબંધિત છે ?
19. આશ્લેષા નક્ષત્ર કોની સાથે સંબંધિત છે ?
- નાગ કેસર / સર્પ
20. આર્દ્રા નક્ષત્ર કોની સાથે સંબંધિત છે ?
- વ્યવસાય અને નોકરી / અગર વૃક્ષ / રાહુ
21. સિઝીજિયમ ક્યુમીની (જાંબુ) કયા નક્ષત્ર સાથે સંબંધિત છે ?
- રોહિણી નક્ષત્ર
22. કેલોટ્રોપિસ ગીગાન્ટા (આકડો) કયા નક્ષત્ર સાથે સંબંધિત છે ?
- શ્રવણ નક્ષત્ર
23. ભારત સરકારે દિવ્યાંગો માટે સરકારી નોકરીઓમાં વર્તમાન સમયમાં હયાત અનામતમાં કેટલો વધારો કર્યો છે ?
- 3% to 4% in government jobs
24. સમગ્ર ભારતમાં હાલમાં લગભગ કેટલી ‘એકલવ્ય મૉડેલ રેસિડેન્શિયલ સ્કૂલ’ કાર્યરત છે ?
- 632
25. ગુજરાત સરકારનો માહિતી અને પ્રસારણ વિભાગ કયા હેતુ માટે ડાયરા, ભવાઈ અને નાટક જેવા પરંપરાગત માધ્યમોનો ઉપયોગ કરે છે ?
- કન્યા કેળવણી અને બેટી બચાઓ માટે
26. સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ અને ઇનોવેશન પોલિસી 2.0 વિદ્યાર્થીઓને કઈ પ્રવૃત્તિમાં સપોર્ટ કરે છે ?
- આઉટરીચ અને સંવેદનશીલતા
27. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ ‘ ગો ગ્રીન યોજના ‘ અંતર્ગત બાંધકામ ક્ષેત્રના કામદારોને ટુ વ્હીલરની ખરીદી માટે કેટલી સબસીડી આપવાનું નક્કી કરેલ છે ?
- 50% subsidy or Rs. 30,000
28. કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવતા સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્ર્મ હેઠળ કેટલા સરહદી જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે ?
- 104 border Districts
29. કન્ટ્રોલ્ડ રીલિઝ મેડિકેશન – ઇન્ડિયન ડ્રગ રેગ્યુલેશન્સ અનુસાર જો કોઈ દવા અન્ય દવાનું અનુકરણ કે અવેજીમાં હોય તો તે કેવા પ્રકારની દવાઓ છે ?
- બનાવતી દવા તરીકે
30. ભારતના બંધારણના કયા સુધારામાં બોડો, ડોગરી, સંથાલી અને મૈથલીને ભારતની માન્ય ભાષાઓની યાદીમાં ઉમેરવામાં આવી હતી ?
- 92nd Constitution Amendment Act, 2003
31. યુદ્ધ અને આંતરિક સુરક્ષા દરમિયાન મૃત્યુ પામેલા અથવા કાયમી ખોડ પામેલ ભારતીય સશસ્ત્રસેનાના કર્મચારીઓને રાજ્ય સરકાર દ્વારા કેટલું વળતર ચૂકવવામાં આવે છે ?
32. 2021માં ગુજરાત પોલીસને અંદાજે કેટલા બોડી વિયર (body wear)કેમેરા આપવામાં આવ્યા ?
- 9,000 standalone body worn camera and 1,000 = 10000
33. ગુજરાત રાજ્ય સૈનિક બોર્ડ દ્વારા મિલિટરી સેવાકાળ દરમ્યાન અવસાન પામતા સૈનિકો/અધિકારીઓની પત્નીઓને મકાન માટે ઉચ્ચક સહાય પેટે કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે ?
- 51000
34. ભારતીય થલ સેનાના પ્રથમ કમાન્ડર ઇન ચીફ ફિલ્ડ માર્શલ કે. એમ. કરીઅપ્પાએ અંગ્રેજો પાસેથી પદભાર સંભાળ્યો એ દિવસને કઈ રીતે ઓળખવામાં આવે છે ?
- Army Day
35. ભારતની 2011ની વસતીગણતરી મુજબ ભારતનો દશકીય વૃદ્ધિદર કેટલા ટકા છે ?
- 17.70%
36. ‘સુમન યોજના’ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની કઈ બેઠકમાં લોન્ચ કરવામાં આવી ?
- 13 માં વિભાગની બેઠકમાં
37. શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના અંતર્ગત શહેરી વિસ્તારમાં સામાન્ય કેટેગરી (પુરુષ) માટે લોનની રકમ પર સબસિડીનો દર કેટલો છે ?
- 20%
38. શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના હેઠળ ઔદ્યોગિક ક્ષેત્ર માટે સબસિડી તરીકે કેટલી રકમ આપવામાં આવે છે ?
- 60000 to 80000
39. માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝ ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ સામાન્ય સુવિધા કેન્દ્ર માટે કેટલી સહાય પૂરી પાડવામાં આવે છે ?
- પ્રોજેક્ટના ખર્ચના 70% રૂ. 5.00 કરોડથી રૂ. 10.00 કરોડ અને પ્રોજેક્ટના ખર્ચના 60% રૂ.
40. ગવર્નમેન્ટ ઇ-માર્કેટપ્લેસ (જીઇએમ)માં બોલી લગાવ્યા વિના કોણ વેચાણ કરી શકે છે ?
- government buyers
41. હાથકર્ઘા સંવર્ધન સહાયતા (HSS) યોજના હેઠળ લૂમ/એસેસરીના કુલ ખર્ચના કેટલા ટકા ખર્ચ ભારત સરકાર દ્વારા ભોગવવામાં આવે છે ?
- 90%
42. ભારતીય બંધારણની કઈ કલમ અંતર્ગત વેઠપ્રથા ગેરકાયદેસરનું કૃત્ય છે ?
- Article 17
43. શ્રમિકો બાળકોની નવી હૉસ્ટેલ સહાય યોજના માટે ૨૦૨૨-૨૩ માટે કેટલા લાખની વહીવટી મંજૂરી આપવામાં આવી છે ?
- 100.00 lakh
44. મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અંતર્ગત છેલ્લા બે વર્ષમાં કેટલા યુવાનોને આ યોજનાનો લાભ મળ્યો છે ?
- 1.49 lakh youths
45. શૂન્યકાળ દરમિયાન કોઈપણ મામલો ઉઠાવવા માટે સંસદના કોઈપણ સભ્યએ સંસદમાં તેમની સૂચના કેટલા વાગ્યા પહેલા આપવી જોઈએ ?
- before 10 am
46. રાષ્ટ્રપતિ દ્વારા લોકસભા અને રાજ્યસભા માટે નામાંકિત કરાયેલા સભ્યોની કુલ સંખ્યા કેટલી છે ?
- 12 members
47. જો રાષ્ટ્રપતિ તેમની સંમતિ માટે તેમને મોકલાયેલ બિલ પરત કરે અને સંસદ ફરી એકવાર બિલને તેના મૂળ સ્વરૂપમાં પસાર કરે તો તેઓ શું કરે છે ?
- તે તેની સંમતિ આપી શકે છે, તેની સંમતિ રોકી શકે છે
48. ગુજરાતના કયા સ્થળે ‘ધ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ બિલ, 2020’માં ત્રણ આયુર્વેદ સંસ્થાઓનું એક સંસ્થામાં વિલીનીકરણ (મર્જ) કરવામાં આવ્યું ?
- Gujarat Ayurved University, Jamnagar.
49. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચને મહત્ત્વની રાષ્ટ્રીય સંસ્થા તરીકે જાહેર કરવા માટે લોકસભામાં કયું બિલ પસાર થયું ?
- The National Institute of Pharmaceutical Education and Research (Amendment) Bill, 2021
50. કઈ કલમ હેઠળ સરકાર કોવિડ 19 ની મહામારીની પરિસ્થિતિને લગતી સંગઠનની સ્વતંત્રતા પર પ્રતિબંધ મૂકી શકે છે ?
- Article 19/ 144
51. શોષણ સામેના અધિકારનો ઉલ્લેખ કઈ કલમમાં કરવામાં આવ્યો છે?
- Articles 23 and 24
52. જો કોઈ આરોપી બ્રેઈન મેપિંગ અને નાર્કો પૃથ્થકરણ માટે સ્વેચ્છાએ સંમતિ આપે તો આવી માહિતી પુરાવા કાયદાની કઈ કલમ હેઠળ સંબંધિત છે ?
- Section 27
53. વર્ષ 2018માં ગુજરાતના ધારાસભ્યોના પગાર અને ભથ્થામાં કેટલો ટકા વધારો થયો હતો ?
- 65 ટકાનો વધારો
54. અમદાવાદમાં સિવિલ અને ફોજદારી અદાલતની સ્થાપના કરનાર અધિનિયમનું નામ શું છે ?
- The Ahmedabad City Courts Act, 1961
55. ગુજરાતમાં કયો અધિનિયમ રાજ્ય સત્તાવાળાઓને માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે પ્રોત્સાહિત કરે છે જે બનાવટી દસ્તાવેજો અને ખોટા રેકોર્ડનો ઉપયોગ કરીને સરકારી અથવા ખાનગી જમીન હડપ કરે છે?
- Gujarat Land Grabbing (Prohibition) Act
56. કયા સિદ્ધાંત મુજબ દરેક પેઢી તેના કુદરતી અને સાંસ્કૃતિક વારસાને ભાવિ પેઢીના આનંદ માટે સાચવવા માટે બંધાયેલી છે ?
- Doctrine of Inter-generational equity
57. નાગરિક ખર્ચ માટે સામાન્ય બજેટમાં માગણીઓ માટેની કલમ કઈ છે ?
- કલમ 113
58. કટોકટીની સ્થિતિમાં પ્રધાનમંત્રી નાગરિક સહાયતા અને રાહત ભંડોળ (પીએમ કેર્સ ફંડ)ની રચના ક્યારે કરવામાં આવી હતી ?
- 27 March 2020
59. ફેમા 1999ની જોગવાઈઓના ઉલ્લંઘનની તપાસ કોણ કરે છે ?
- Reserve Bank
60. ગુજરાતમાં તાલુકા ફોર્મ નંબર ૬(બ) કયા નામે ઓળખાય છે ?
- બારકોડેડ રેશન કાર્ડ
61. ગુજરાતમાં તાલુકા ફોર્મ નંબર ૮(બ) કયા નામે ઓળખાય છે ?
62. ભારતીય જીડીપીમાં સેવાક્ષેત્રનું યોગદાન કેટલા ટકા છે ?
- 53.89%
63. ‘સ્વામિત્વ’ યોજનાનો હેતુ કયો છે?
- ગ્રામીણ આયોજન માટે જમીનના સચોટ રેકોર્ડની રચના અને મિલકત સંબંધિત વિવાદો ઘટાડવા
64. ભારત સરકાર દ્વારા ‘સ્વામિત્વ’ યોજનાના કયા તબક્કામાં ગુજરાતનો સમાવેશ કરવામાં આવ્યો છે ?
- 2nd
65. સેવા સેતુ પ્રોગ્રામના તબક્કા 7માં કેટલા ટકા અરજીઓનો નિકાલના કરેલ છે ?
-
16 લાખ
66. ગુજરાતનાં સૂકા સ્થળોને પાણી પુરવઠો ઉપલબ્ધ કરાવતી નર્મદા કેનાલ વિતરણ પ્રણાલી નેટવર્કની લંબાઈ કેટલી છે ?
- 458 km.
67. સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જળસંકટના વિસ્તારોમાં કેટલા હેક્ટર જમીનને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવશે ?
- 47,943 hectares
68. અમદાવાદ મેટ્રો રેલ પ્રૉજેક્ટ અંતર્ગત કેટલાં સ્ટેશનો આવેલાં છે ?
- 15 stations
69. સરદાર સરોવર યોજના અંતર્ગત ગુજરાત રાજ્યને કેટલા લાખ હેક્ટર સિંચાઈ માટેનું આયોજન છે ?
- 18.45 lakh hectare
70. ઉદવાહન સિંચાઈ યોજના હેઠળ ગુજરાતના આદિવાસી જિલ્લાઓમાં સિંચાઈનો લાભ આપવા માટે જળ સંગ્રહના અંદાજે કેટલાં કામો પૂર્ણ કરવામાં આવ્યાં છે ?
71. પાનમ હાઈ લેવલ કેનાલ યોજના દ્વારા પંચમહાલ જિલ્લાની કેટલી હેક્ટર જમીનને સિંચાઈનો લાભ આપવામાં આવશે ?
- 18,000 hectares
72. ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત ઉકાઈ પૂર્ણા હાઈ લેવલ કેનાલ દ્વારા તાપી જિલ્લામાં કેટલા હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળે છે ?
73. રૂપે (RuPay)કાર્ડ સાથે સંલગ્ન દુર્ઘટના વીમા યોજના હેઠળ મળનારી રકમની મર્યાદા 2018 પછી ખુલનારા ખાતાધારકો માટે કેટલા રૂપિયા કરવામાં આવી ?
- Rs 2 Lakh
74. શ્યામા પ્રસાદ મુખર્જી રૂર્બન મિશન (SPMRM)નો ઉદ્દેશ શો છે ?
- આપણા ગ્રામીણ વિસ્તારોને સામાજિક, આર્થિક અને ભૌતિક રીતે ટકાઉ પ્રદેશો બનાવવાનો પ્રયાસ
75. ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કૉર્પોરેશન (GLPC) મહિલા સશક્તિકરણના પડકારજનક ધ્યેયને સિદ્ધ કરવા કઈ યોજના હેઠળ કાર્યરત છે ?
76. ગ્રામ પંચાયતોને તેમની પાસે ઉપલબ્ધ સ્ત્રોતોના ઉપયોગ દ્વારા સામાજિક ન્યાય અને આર્થિક વિકાસ માટે કયો પ્લાન બનાવવો ફરજિયાત કરાયો છે?
- Gram Panchayat Development Plans (GPDP)
77. ગુજરાતમાં ગંગા સ્વરૂપા યોજના અંતર્ગત ગ્રામીણ મહિલાઓની વાર્ષિક આવક મર્યાદા 47,000થી વધારીને કેટલી કરવામાં આવી છે?
- Rs. 1,20,000
78. વર્તમાન સરકારે કયા પ્રોજેક્ટ હેઠળ જાહેર તેમજ ખાનગી કંપનીઓને દેશના હેરિટેજ સ્થળોના ‘સ્મારક મિત્ર’બનાવવા અને પાયાની સુવિધાઓ પૂરી પાડવા આમંત્રણ આપ્યું ?
- Adopt a Heritage Scheme – Apni Dharohar, Apni Pehchaan
79. ભારતીય રેલવે PPP મોડ દ્વારા 12 ક્લસ્ટરો પર ખાનગી ભાગીદારી માટે બિડ આમંત્રિત કરીને કેટલી ટ્રેનોને સામેલ કરશે?
- 151 trains (rakes) over 12 clusters
80. ભારત સરકારે ‘સેતુ ભારતમ્’ યોજનામાટે કેટલી રકમનું રોકાણ કરવાનું નક્કી કર્યું છે?
- Rs. 50,000 crore
81. મફત સિલાઈ મશીન યોજના હેઠળ અરજી કરનાર મહિલાઓની ઉંમર કેટલી હોવી જોઈએ?
- 20 to 40 years
82. ગુજરાત સરકારની BCK-38 યોજના હેઠળ IAS, IPS, IIM અને ITC અભ્યાસક્રમો અને સંલગ્ન સેવાઓ માટે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને કેટલી સહાય આપવામાં આવે છે?
- Rs.500/-
83. નેશનલ ઓવરસીઝ શિષ્યવૃત્તિ યોજનાઓનો હેતુ કયો છે ?
84. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ આંબેડકર સામાજિક નવીનતા અને ઈન્ક્યુબેશન મિશનનો હેતુ કયો છે ?
- દિવ્યાંગોને વિશેષ પ્રાધાન્ય આપીને SC યુવાનોમાં ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવું.
85. 2020માં શા માટે એક સપ્તાહ લાંબુ પ્રદર્શન “EKAM ફેસ્ટ”નું આયોજન કરવામાં આવ્યું હતું ?
- EKAM ફેસ્ટ, એક સપ્તાહ-લાંબી પ્રદર્શન-કમ-ફેર, મૂળભૂત રીતે દિવ્યાંગજન (વિવિધ-વિકલાંગ) સમુદાયમાં ઉદ્યોગસાહસિકતા અને જ્ઞાનને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ છે.
86. મિશન કર્મયોગીની સર્વોચ્ચ સંસ્થા કઈ છે ?
- public human resource council
87. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) અંતર્ગત ડિપ્લોમા કોર્સ માટે પ્રથમ વર્ષે સાધન તેમજ પુસ્તક સહાય કેટલી આપવામાં આવે છે ?
- Rs. 25,000 per year or 50% of the course fees
88. પોસ્ટ એસ.એસ.સી સ્કોલરશીપનો લાભ લેવા એન.ટી.ડી.એન.ટી કેટેગરીના શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓની કૌટુંબિક વાર્ષિક આવક કેટલી હોવી જોઈએ ?
- 1.50 Lakh
89. લઘુમતી માટેની હાયર સેકન્ડરી સ્કોલરશીપ યોજનાના લાભ લેવા વિદ્યાર્થીની કૌટુંબિક આવક કેટલી હોવી જોઈએ?
- 2.00 લાખ થી વધુ નથી
90. અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા ડો. બી.આર. આંબેડકર અભ્યાસ માટે બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર ચેર/કેન્દ્રની સ્થાપના કરવા માટે કેટલી રકમ મંજૂર કરવામાં આવી છે?
- Rs. 35.00 Lakh to Rs. 75.00 Lakh.
91. દાહોદમાં આદિજાતિ મહા સંમેલનમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કેટલા મૂલ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટસનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું?
- over Rs 1400 crore
92. ગુજરાત રાજ્યમાં ‘માતા યશોદા એવોર્ડ’ અંતર્ગત આંગણવાડી તેડાગરને કોમ્પોનન્ટ એવોર્ડ તરીકે કેટલી રકમ આપવામાં આવે છે ?
93. ‘ડૉ.સવિતા આંબેડકર આંતરજ્ઞાતીય લગ્નને પ્રોત્સાહન માટેની યોજના’ હેઠળ મળતી સહાય કુલ કેટલી છે ?
- 25,000/- per inter-caste marriage
94. નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે-2022 વિશે વિશેષ શું છે ?
- આ દિવસનો ઉદ્દેશ્ય ઘટી રહેલા બાળ લિંગ ગુણોત્તર (CSR) ના મુદ્દે જાગૃતિ લાવવાનો છે.
95. આઈસીપીએસ (Integrated child Protection Scheme)નો હેતુ કયો છે ?
- મુશ્કેલ સંજોગોમાં બાળકો તેમજ અન્ય સંવેદનશીલ બાળકો માટે રક્ષણાત્મક વાતાવરણ બનાવવાના હેતુ
96. બેડમિન્ટન નેટની ઊંચાઈ કેટલી હોય છે ?
97. બાસ્કેટબૉલમાં કેન્દ્રવર્તુળની ત્રિજ્યા કેટલી હોય છે?
- 1.80m
98. બી. સી. ગુપ્તા ટ્રૉફી કઈ રમત સાથે સંકળાયેલ છે ?
- Basketball
99. હેન્ડબૉલમાં ગોલપોસ્ટની પહોળાઈ કેટલી હોય છે ?
- 3m wide
100. ‘હિટ વિકેટ’ શબ્દ કઈ રમતમાં વપરાય છે ?
- cricket
101. ક્રિકેટ બેટની એકંદરે લંબાઈ કેટલી હોય છે ?
- 38 in
102. ‘બુલી ‘શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે ?
- field hockey
103. શરીર પર લાકડી વડે પ્રતિસ્પર્ધીને કોઈપણ રીતે રોકવો તેને હોકીમાં શું કહેવાય છે ?
- અવરોધ/ Obstruction
104. બેઝબૉલમાં બેટ પરની ટીમને શું કહેવામાં આવે છે ?
- chasing team
105. ‘વિજય મર્ચન્ટ ટ્રૉફી’ કઈ રમત સાથે સંકળાયેલ છે ?
- Kho-Kho
106. 2022માં કયા સમયગાળા માટે કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ના ભાગરૂપે દેશના તમામ પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા સુરક્ષિત સ્મારકો/સ્થળોમાં નિઃશુલ્ક પ્રવેશની જાહેરાત કરી છે?
- August 5 to 15
107. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સાબર ડેરી ખાતે દરરોજ કેટલા મેટ્રિક ટન (MTPD)ની ક્ષમતા ધરાવતા પાવડર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું?
- 120 metric tonnes per day
108. ડિજિટલ ઈન્ડિયા વીક 2022 દરમિયાન માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી ડિજિટલ સેવા “ડિજિટલ ઈન્ડિયા ભાષા”નો ઉદ્દેશ કયો છે ?
109. તાજેતરમાં બહાર પાડવામાં આવેલ ‘આયુર્વેદ આહાર’ લોગો કયા રંગના સ્વરમાં ડિઝાઇન કરવામાં આવ્યો છે?
- Green colour
110. કયા કેન્દ્રીય મંત્રાલયે ‘SERB-SURE’ યોજના શરૂ કરી?
- Ministry of Science and Technology
111. નીચેનામાંથી ક્યા પ્લેટફોર્મનો ઉદ્દેશ ‘વન-સ્ટોપ સર્ચ એન્ડ ડિસ્કવરી’નો છે?
-
myScheme Platform
112. વિવિધ વિભાગોમાંથી બહુવિધ જાહેર સેવાઓ મેળવવા માટે વન સીટીઝન લોગીન સેવા કયા પોર્ટલ પર થી મળે છે?
-
Digital Seva Portal
113. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘ઉત્કર્ષ સમારોહ’ કાર્યક્રમને ક્યાં સંબોધિત કર્યો હતો?
- Bharuch, Gujarat
114. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સિંચાઈ માટે દિવસના સમયે વીજ પુરવઠો પૂરો પાડવા માટે કઈ યોજના શરૂ કરી છે?
- Kisan Suryoday Yojana
115. ગુજરાતમાં સાબર ડેરી ખાતે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રતિદિન 3 લાખ લિટરની ક્ષમતાવાળા કયા પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે ?
- Aseptic Milk Packaging Plant
116. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં માંગરોળ, વંથલી, ઓખા અને માણાવદર શહેરોમાં કઈ યોજનાને મંજૂરી આપી છે ?
- Swarnim Jayanti Mukhya Mantri Shaheri Vikas Yojana
117. ગુજરાત સરકાર દ્વારા પ્રોત્સાહિત સહકારી પ્રવૃત્તિઓના ભાગરૂપે ડેરી માર્કેટ આજે કેટલા કરોડ સુધી પહોંચ્યું છે?
- one lakh crore
118. કોમન વેલ્થ ગેમ્સ 22 માં જેરેમી લાલરીનુંગાએ કઈ રમતમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો?
- વેઇટલિફ્ટર
119. કોમન વેલ્થ ગેમ્સ 22 માં સુશીલા દેવી લિકમબામે કઈ રમતમાં સિલ્વર મેડલ જીત્યો હતો?
- judokas
120. ગુજરાતમાં કયા મંત્રીએ ઇ-એફઆઈઆર સિસ્ટમ શરૂ કરી જેથી નાગરિકો પોલીસ સ્ટેશનની મુલાકાત લીધા વિના ઓનલાઈન એફઆઈઆર નોંધાવી શકશે?
-
Amit Shah
121. ભારતે કયા વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું હતું?
- 2010
122. સાબર ડેરીમાં મિલ્ક પાવડર પ્લાન્ટ અને એસેપ્ટિક મિલ્ક પેકેજિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કોણે કર્યું ?
- Prime Minister
123. ગુજરાતમાં ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’ કોણે શરૂ કરી?
- Prime Minister Narendra Modi
124. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા વિસ્તારમાં ભારતીય રાષ્ટ્રીય અવકાશ પ્રમોશન અને અધિકૃતતા કેન્દ્રના મુખ્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે?
- IN-SPACe at Bopal
125. ગુજરાત રાજ્યમાં શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ‘ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ’ (G3Q)ની ટેગ લાઇન શું છે?
- જાણશે ગુજરાત જીતશે ગુજરાત
126. વીડિયોમાં દર્શાવ્યા મુજબ તાજેતરમાં પ્રધાનમંત્રીશ્રી દ્વારા દિલ્હીના સીમાચિહ્ન રૂપ એક પથનું કયું નવું નામકરણ કરાયેલ છે ?
- રાજપથ અને સેન્ટ્રલ વિસ્ટા
127. પ્રસ્તુત વીડિયોમાં પ્રધામંત્રીશ્રી નરેન્દ્ર મોદી આઝાદીના મહાનાયકની એક ભવ્ય પ્રતિમાનું અનાવરણ કરે છે તો એ પ્રતિમા કયાં શહેર સ્થિત છે ?
- India Gate in Delhi
23 September Quiz Bank Gujarat Gyan Guru Quiz Answers
1. કૃષિ નિયામકની કચેરી દ્વારા હવામાન નિરીક્ષણ અહેવાલ ક્યારે જાહેર કરવામાં આવે છે ?
- મંગળવારે
2. કોના મત મુજબ મધમાખી ઉછેર માત્ર મધમાંથી જ આવક મેળવતું નથી, પરંતુ મધમાખીનું મીણ પણ આવકનો ખૂબ મોટો સ્રોત છે ?
- શ્રી નરેન્દ્રભાઈ મોદી
3. નેશનલ એગ્રીકલ્ચરલ સાયન્સ મ્યુઝિયમ (NASM) ક્યાં આવેલું છે?
- નવી દિલ્હી
4. ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલી ડેરી સહકાર યોજના કેન્દ્ર સરકારની કઈ એજન્સી દ્વારા ચલાવવામાં આવે છે ?
- નેશનલ કો-ઓપરેટીવ ડેવલોપમેન્ટ કોર્પોરેશન
5. ગુજરાતમાં 2021-22 સુધીમાં પશુઓ માટે કેટલી ડિસ્પેન્સરી(PPP મોડમાં) શરૂ કરાઈ છે ?
- 460
6. દેશનું કયું રાજય સોલાર રૂફ ટોપ યોજનાના અમલીકરણમાં પ્રથમ છે ?
- ગુજરાત
7. રાષ્ટ્રીય વાયુ ગુણવત્તા કાર્યક્રમ (NAQP )અંતર્ગત નીચે પૈકી કયા પ્રદૂષકનું સ્તર માપવામાં આવતું નથી ?
- મિથેન
8. પ્રવાસન મંત્રાલય દ્વારા વિકસાવેલ કૃષ્ણ સર્કિટ હેઠળ ગુજરાતના કયાં સ્થળનો સમાવેશ કરવામાં આવ્યો છે ?
- દ્વારકા
9. મેડમ ભીખાજી કામાએ ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય ધ્વજ ક્યાં લહેરાવ્યો હતો ?
- જર્મની
10. અખાએ અમદાવાદ આવીને કયાં વસવાટ કર્યો હતો?
- : દેસાઈની પોળ
11. આચાર્ય આનંદશંકર ધ્રુવે કઈ યુનિવર્સિટીમાં ઉપકુલપતિ તરીકે હોદો સાંભળ્યો હતો ?
- વારાણસી હિન્દુ યુનિવર્સિટી
12. કયા અભ્યાસક્રમોના વિદ્યાર્થીઓને ગુજરાત સરકારની સાધન સહાય યોજનાનો લાભ મળે છે ?
- મેડિકલ, એન્જિનિયરિંગ અને ડિપ્લોમાના વિદ્યાર્થીઓ
13. ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ હેઠળ કઈ યોજનામાં SEBCની ફક્ત વિદ્યાર્થિનીઓ “પોસ્ટ એસ.એસ.સી. સ્કોલરશિપ” મેળવવા માટે અરજી કરી શકે છે, જ્યાં વિદ્યાર્થિનીઓ માટે વાર્ષિક આવકમર્યાદા નથી?
- બી.સી.કે.-78
14. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ ઇન્સ્ટિટ્યુશન્સ ઑફ એમિનન્સ (IOEs) યોજના હેઠળ પસંદ કરાયેલ સરકારી સંસ્થાઓને કેટલું વધારાનું ભંડોળ પૂરું પાડવામાં આવશે ?
- 1000 કરોડ
15. ભાવનગરમાં આવેલી કેન્દ્રીય કક્ષાની સંશોધન સંસ્થાનું પૂરું નામ શું છે ?
- સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CSMCRI)
16. ગુજરાતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી કયા વર્ષમાં દાખલ કરવામાં આવી ?
- 2021
17. કિસાન હિત ઊર્જા શક્તિ યોજના અંતર્ગત વૉલ્ટેજ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમનું રૂપાંતરણ કેવી રીતે થશે ?
- લો વૉલ્ટેજથી હાઈ વૉલ્ટેજ
18. ગુજરાતની કુલ સ્થાપિત ઊર્જાક્ષમતામાં પુનઃપ્રાપ્ય ઊર્જાક્ષેત્રનો હિસ્સો કેટલા ટકા છે ?
- 30 ટકા
19. કયા વર્ષે ‘પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના’નો શુભારંભ ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યો હતો ?
- 2016
20. ગુજરાતના નાણાં વિભાગનું એક મિશન નીચેનામાંથી કયું છે ?
- રાજ્યની નાણાકીય વ્યવસ્થાપન પ્રણાલીમાં સતત સુધારો કરવો
21. શ્રી કનુભાઈ દેસાઈ 2022માં કેટલા મંત્રાલયો સંભાળે છે ?
- 2
22. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના કયા વયજૂથના લોકો માટે ઉપલબ્ધ છે ?
- 18થી 70
23. ગુજરાતના 2022-23 બજેટ અંતર્ગત રોજગારીની નવી તકો ઊભી કરવા IT અને બાયોટેકનોલોજીના ક્ષેત્રોમાં રોકાણને વેગ આપવા કઈ નીતિની જાહેરાત કરવામાં આવી છે ?
- IT-BT
24. પ્રોપર્ટી કાર્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ કયા વિભાગની છે?
- મહેસૂલ વિભાગ
25. GSCSCLનું પૂરું નામ શું છે ?
- ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાઈઝ કોર્પોરેશન લિમિટેડ
26. ગુજરાત રાજ્યના શહેરી વિસ્તારમાં દર કેટલી વસ્તીએ એક વાજબી ભાવની દુકાન ઉ૫લબ્ધ થાય છે ?
- 7500
27. કોરોના વાયરસની બીજી લહેરને ધ્યાને રાખીને ભારત સરકાર દ્વારા ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’ (PMGKAY) હેઠળ મે-૨૦૨૧ થી માર્ચ-૨૦૨૨ સુધી દર માસે NFSA યોજનાના લાભાર્થીઓને પ્રતિ વ્યક્તિ કુલ કેટલાં કિલોગ્રામ અનાજના વધારાના જથ્થાનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવેલ હતું ?
- 5 કિલોગ્રામ
28. ગીર તથા બૃહદ ગીરમાં કૂવામાં પડી મૃત્યુ પામતાં વન્ય પ્રાણીઓને અટકાવવા માટે ગુજરાત સરકારની કઈ યોજના અમલમાં છે ?
- કૂવાની ફરતે પેરાપીટ વોલ બનાવવાની યોજના
29. વન વિભાગની વિવિધ યોજના અંતર્ગત કઈ જાતિના લોકોને લાભ મળે તે માટે જુદી જુદી યોજનો અમલમાં છે ?
- અનુસૂચિત જાતિના
30. ભારતમાં સૌપ્રથમ રિઝર્વ બાયોસ્ફિયર કયુ છ ?
- નીલગિરિ, તમિલનાડુ
31. ભારતમાં વનવિસ્તારની ટકાવારીનું પ્રમાણ કેટલું છે ?
- 23.26 Percentage
32. નીચેનામાંથી કયું શિખર ગીરની ટેકરીઓમાં આવેલ છે?
- સરકલા
33. ખાંડનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે ?
- પંજાબ
34. કઈ યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા રાજ્યના દરેક નાગરિકને ડિજિટલ સેવાઓ પૂરી પાડવાની પહેલ હાથ ધરવામાં આવી છે ?
- ડિજિટલ સેવા સેતુ યોજના
35. ‘વિશ્વ બૌદ્ધિક સંપત્તિ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- 26 એપ્રિલ
36. ‘વિશ્વ વનીકરણ દિવસ’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
- 21 માર્ચ
37. સમગ્ર વિશ્વમાં ‘વાદળી આકાશ માટે આંતરરાષ્ટ્રીય સ્વચ્છ વાયુ દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે ?
- 7 સપ્ટેમ્બર
38. કઈ સંસ્થાએ તાજેતરમાં ભારતમાં વિશ્વનું સૌથી મોટું ‘સોલાર ટ્રી’ વિકસાવ્યું છે ?
- સીએસઆઈઆર(CSIR)
39. નીચેનામાંથી કઈ એક સ્ટેન્ડ અલોન નેવિગેશન સિસ્ટમ છે?
- NavIC
40. ભારતીય નૌકાદળની આઇ.એન.એસ. સિન્ધુરાજ સબમરીન કયા વર્ગની સબમરીન છે ?
- સિન્ધુઘોષ વર્ગ
41. કયો આફ્રિકન રાષ્ટ્ર ચોકલેટ માટે પ્રખ્યાત છે?
- ઘાના
42. ડાયાલિસિસનો સબંધ શરીરના કયા અંગ સાથે છે ?
- કિડની
43. આપણી ગેલેકસીનું નામ શું છે ?
- આકાશગંગા
44. વિશ્વ યોગ દિવસે બોલવામાં આવતો ‘संगच्छध्वम् ‘ મંત્ર કયા ગ્રંથમાં થી લેવામાં આવેલો છે ?
- ઋગ્વેદ
45. ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વરિષ્ઠ નાગરિક અને વિકલાંગ યાત્રીઓ માટે મંદિરના પરિસરમાં ચાલવા માટે કઈ સુવિધા આપવામાં આવે છે ?
- ઈ- રિક્ષા
46. ‘JSY (જનની સુરક્ષા યોજના)’નો હેતુ શો છે ?
- સંસ્થાકીય પ્રસૂતિને પ્રોત્સાહન આપીને માતા અને નવજાત શિશુનાં મૃત્યુદરમાં ઘટાડો
47. કઈ સરકારી યોજના હેઠળ બાળરોગ ચિકિત્સક યોગ્ય નવજાત શિશુઓને જન્મસ્થળે તપાસે છે અને જન્મ સમયે રસીકરણ અને પોષણની સલાહ સહિત નવજાત શિશુઓની પ્રારંભિક સંભાળ પૂરી પાડે છે ?
- બાળ સખા યોજના
48. ભારત સરકારની કઈ યોજના હેઠળ સરકારી સુવિધાઓમાં ખાનગી ડોકટરોની ભાગીદારી સાથે ગર્ભવતી મહિલાઓ માટે દર મહિનાની 9 તારીખે મફત પ્રસૂતિ પહેલાની તપાસ કરવામાં આવે છે ?
- પ્રધાન મંત્રી સુરક્ષા માતૃત્વ અભિયાન
49. ‘મુસ્કાન યોજના’ કયા વય જૂથના બાળકો માટે છે ?
- 0-12 વર્ષ
50. ‘પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના’માં કેટલા રૂપિયાની સહાય કરવામાં આવે છે ?
- 5000
51. સરદાર વલ્લભભાઈ પટેલની કઈ જન્મજયંતી પર ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું વિધિવત ઉદ્ઘાટન કરાયું હતું ?
- 143મી જન્મજયંતી
52. નેશનલ હેરિટેજ સિટી ડેવલપમેન્ટ એન્ડ ઓગ્મેંટેશન યોજના (HRIDAY) ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
- 21 જાન્યુઆરી, 2015
53. ગુજરાતના કયા જિલ્લામાં ‘સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ’ અમલમાં છે ?
- પાટણ
54. મહિલાઓની સુરક્ષાના સંદર્ભમાં ‘SHE’નું પૂરું નામ શું છે ?
- સેફ્ટી, હેલ્થ એન્ડ એન્વાયરનમેન્ટ
55. ગુજરાત રાજ્યમાં મહિલાઓ સામેના અત્યાચારો રોકવા માટે ‘ગ્રામ્ય મહિલા સુરક્ષા સમિતિ’માં કેટલી બિન સરકારી મહિલા સભ્યોની નિમણુંક કરવામાં આવે છે ?
- 11
56. મહિલાઓની સુરક્ષા માટે ગૃહ મંત્રાલય દ્વારા ‘સેફ સિટી પ્રોજેક્ટ’ના અમલીકરણ માટે કેટલાં શહેરોને કેન્દ્રીય સહાય મળી છે ?
- 8
57. દર વર્ષે કયા દિવસને ‘સશસ્ત્ર સેના ઝંડા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે ?
- 7 ડિસેમ્બર
58. ગ્રામોદ્યોગ વિકાસની યોજના હેઠળ અગરબત્તી નિર્માણ પ્રૉજેક્ટનો ઉદ્દેશ શો છે ?
- અગરબત્તી કારીગરો, SHGs માટે હેન્ડ હોલ્ડિંગ સપોર્ટ વિકસાવવા
59. દત્તોપંત થેંગડી કારીગર વ્યાજ સબસિડી યોજના હેઠળ કુટીર ઉદ્યોગના કારીગરો કયા હેતુ માટે નાણાકીય સહાય મેળવી શકે છે?
- કાચો માલ ખરીદવા માટે
60. સમર્થ યોજના નીચેનામાંથી કયા ક્ષેત્રમાં ક્ષમતાનિર્માણ માટેની મુખ્ય યોજના છે ?
- કાપડ
61. ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કમ્યુનિકેશન (IEC) યોજના અંતર્ગત કઈ પ્રવૃત્તિ કરવામાં આવે છે ?
- ઇન્ટરનેટ વેબસાઈટ અને મોબાઈલ ઉપકરણો પર પ્રચાર અભિયાન
62. ગુજરાતમાં રોકાણ પ્રોત્સાહન સંસ્થા iNDEXTbની મુખ્ય ભૂમિકા કઈ છે ?
- વ્યવસાય સંશોધન અને નીતિની હિમાયત કરવી
63. હરિયાળું ગુજરાત કાર્યક્રમ શેના પર પ્રસારિત કરવામાં આવે છે ?
- આકાશવાણી
64. ડિજિટલ ગુજરાત વેબસાઇટનો ઉપયોગ કરીને કયું પ્રમાણપત્ર મેળવી શકાય છે ?
- ખેડૂત પ્રમાણપત્ર
65. પ્રધાનમંત્રી દક્ષતા અને કુશલતા સંપન્ન હિતગ્રાહી યોજના (PM-DAKSH)નો લાભ લેવા માટે લાભાર્થીની લઘુત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?
- 18 વર્ષ
66. E-SHRAM પોર્ટલ હેઠળ, જ્યારે લાભાર્થી પોર્ટલ પર નોંધણી કરાવશે ત્યારે કેટલી રકમનું અકસ્માત વીમા કવચ મળશે ?
- રૂ. 2 લાખ
67. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ શ્રમયોગીના બાળકોને ટેબલેટ માટે કઈ વિશેષ જોગવાઈ છે ?
- આ તમામ
68. ગુજરાત સરકાર દ્વારા ‘ શિક્ષણ સહાય યોજના’ હેઠળ મેડિકલ,એન્જિનિયરિંગ,એમ.બી.એ,એમ.સી.એ.અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા બાંધકામ કામદારોનાં બાળકોને કેટલી છાત્રાલય સહાય પૂરી પાડવામાં આવે છે ?
- રૂ. 5000/-
69. ગુજરાત સરકારની ‘શ્રમ નિકેતન યોજના’ના MOU રાજય સરકાર વતી ક્યા વિભાગના કમિશ્નરશ્રીએ કર્યા હતા ?
- વેલ્ફર વિભાગ
70. કયો ભારતીય કૃષિ અધિનિયમ રદ કરવામાં આવ્યો છે ?
- ભારતીય કૃષિ અધિનિયમ 2020
71. મંત્રીઓમાં પોર્ટફોલિયોની ફાળવણી કોણ કરે છે ?
- પ્રધાનમંત્રી
72. કઈ સંસ્થાઓ જાહેર વસ્તુઓના ઉપયોગની દેખરેખ કરવાનું અને વાણિજ્યના નિયમનનું કાર્ય કરે છે?
- નિયમનકારી સંસ્થાઓ
73. કોણ બે એંગ્લો-ઇન્ડિયન સભ્યોને લોકસભા માટે નામાંકન કરી શકે છે ?
- રાષ્ટ્રપતિ
74. પ્રથમ ગુજરાત વિધાનસભામાં કેટલા સભ્યો હતા ?
- 132
75. ગુજરાતી ગઝલના ‘ગાલિબ’ તરીકે કોણ જાણીતા છે?
- મરીઝ
76. ગુજરાતી સાહિત્યમાં ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’ શું છે ?
- વ્યાકરણગ્રંથ
77. ગુજરાતમાં વ્યક્તિગત પાણી પુરવઠા યોજના શું છે ?
- ગ્રામજનોને શુદ્ધ પીવાલાયક પાણી ઉપલબ્ધ કરાવવું
78. નર્મદા યોજના ગુજરાતના કેટલાં ગામડાંઓને પૂરથી રક્ષણ પૂરું પાડશે ?
- 210
79. ખેડૂતો દ્વારા વરસાદના પાણીનો શ્રેષ્ઠ ઉપયોગ શાના માટે થાય છે ?
- સિંચાઈ
80. ગુજરાતના કયા સૂકા વિસ્તારોને નર્મદાનું પાણી પહોંચાડવા માટે ‘સ્ટેટ વાઈડ ડ્રિંકિંગ વોટર ગ્રીડ’ હેઠળ આવરી લેવામાં આવ્યા છે ?
- સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત
81. CCA માપદંડ કે જેના આધારે ભારતમાં લઘુ સિંચાઈ યોજનાઓને પ્રોત્સાહન આપવામાં આવે છે તેનું પૂરું નામ શું છે ?
- કલ્ચરેબલ કમાન્ડ એરિયા
82. ગ્રામ પંચાયતના સરપંચને કોણ ચૂંટશે ?
- ગામના લાયકાત ધરાવતા મતદારો
83. ગુજરાત રાજ્યમાં કેટલી ગ્રામ પંચાયતો છે?
- 14017
84. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ, બાંધવામાં આવેલ આવાસ એકમ કોના નામે હોવું જોઈએ ?
- ઘરના સ્ત્રી સભ્ય
85. ગુજરાત રાજ્યની કુલ કેટલી તાલુકા પંચાયતોને ‘વાઇડ એરીયા નેટવર્ક’ દ્વારા જોડવામાં આવી છે ?
- 248
86. કઈ યોજના અંતર્ગત 2024 સુધીમાં ભારતના ગ્રામીણ વિસ્તારનાં ઘરોમાં નળજોડાણો દ્વારા પર્યાપ્ત પીવાનું પાણી પૂરું પાડવામાં આવશે ?
- જલજીવન મિશન
87. લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા ?
- ગણેશ માવલંકર
88. ભારતમાં રાજ્યસભામાં કેટલા ચૂંટાયેલા સભ્યો છે ?
- 238
89. કલમ 80 કયા વિષય સાથે સંબંધિત છે?
- રાજ્યસભાની રચના
90. સંસદને બંધારણના કોઈપણ ભાગમાં સુધારો કરવાની સત્તા કઈ કલમ હેઠળ આપવામાં આવેલ છે ?
- કલમ 368
91. GSRTC બસોના મોનિટરિંગ માટે જીપીએસ/પીઆઈએસ આધારિત બસ ટ્રેકિંગ અને પેસેન્જર ઇન્ફર્મેશન સિસ્ટમ દાખલ કરનાર દેશમાં પ્રથમ સંસ્થા કઈ છે ?
- ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ
92. GSRTCમાં ઓનલાઇન મોબાઇલ બુકિંગ માટે કેટલો ચાર્જ ચૂકવવો પડે છે ?
- 5 રૂપિયા
93. નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI)ની ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં ટોલ વસૂલાત માટેની પદ્ધતિ કઈ છે ?
- FASTag
94. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયની કઈ શાખા બંદરો, શિપિંગ, શિપિંગ બિલ્ડિંગ,શિપ રિપેરિંગ અને ઇનલેન્ડ વૉટર ટ્રાન્સપોર્ટ પરના સમય શ્રેણીના ડેટા એકત્ર,સંકલિત અને પ્રસારિત કરે છે ?
- ટ્રાન્સપોર્ટ રિસર્ચ વિંગ (TRW)
95. મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર પર હાઈ સ્પીડ ટ્રેનો 508 કિમી અને 12 સ્ટેશનોનું અંતર આવરી લેતા કેટલી ઝડપે (કિમી/કલાક ) ચાલશે?
- 320
96. ભારતમાં ડ્યુઅલ મોડલ GST માટે કયા દેશને અનુસરવામાં આવે છે ?
- કેનેડા
97. નીચેનામાંથી કઈ સેવાને GST બિલ હેઠળ મુક્તિ આપવામાં આવી છે?
- ખેતી-વાડી સેવાઓ
98. ઇ-ધરા કયા પ્રકારની સિસ્ટમ છે ?
- જમીન -રેકોર્ડ સંચાલન પદ્ધતિ
99. FASTag માટે ન્યૂનતમ રિચાર્જ કેટલું કરવાનું હોય છે ?
- રૂ. 100
100. રૂ. 300000 સુધીની વાર્ષિક પારિવારિક આવક ધરાવતા પરિવારોને PMAY (U) હેઠળ ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમ (CLSS) ના લાભ માટે કયા જૂથમાં ગણવામાં આવે છે ?
- આર્થિક રીતે નબળા વિભાગ (EWS)
101. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેની લંબાઈ કેટલી હશે ?
- 1,380 કિ.મી.
102. ઉત્તર પૂર્વ ક્ષેત્રના વિકાસ માટે કેન્દ્રીય બજેટ 2022-23 માં નીચેનામાંથી કઈ યોજનાની જાહેરાત કરવામાં આવી છે?
- પીએમ-ડીવાઈન
103. ગુજરાતમાં i -Hubની સ્થાપના ક્યારે થઈ ?
- 2019
104. ભારતમાં ‘સેન્ટ્રલ સોઇલ સેલિનિટી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’ ક્યાં આવેલી છે?
- હરિયાણા
105. કયા શહેરે AI-આધારિત ‘ટેક્નોલોજી અને એન્જિનિયરિંગ દ્વારા માર્ગ સલામતી માટે બુદ્ધિશાળી ઉકેલો’ (iRASTE)નામક પ્રોજેક્ટ શરૂ કર્યો ?
- નાગપુર
106. ગંભીર ગુનાઓમાં સંડોવાયેલાં બાળકોને કોના આદેશ હેઠળ પ્લેસ ઓફ સેફ્ટીમાં રાખવામાં આવે છે ?
- જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ
107. સુગમ્યા એપ્લિકેશન શા માટે શરૂ કરવામાં આવી છે?
- પરિવહન પ્રણાલીમાં દિવ્યાંગોને પડતી મુશ્કેલીઓને સરળ બનાવવા માટે
108. સમાન તકો, સમાનતા, સામાજિક ન્યાય અને દિવ્યાંગજનોના સશક્તિકરણની ખાતરી કરવા માટે સક્ષમ વાતાવરણ બનાવવાની યોજના કઈ છે ?
- દીનદયાળ વિકલાંગ પુનર્વસન યોજના
109. શિશુ ગૃહો કયા વય જૂથના બાળકો માટે છે ?
- 0-5 વર્ષ
110. ગુજરાતની પ્રથમ શારીરિક શિક્ષણની સંસ્થા કઈ છે ?
- છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય
111. UGCએ 2019માં સંશોધનને પ્રોત્સાહન આપવા માટે કઈ યોજના શરૂ કરી છે ?
- સ્ટ્રાઇડ યોજના
112. આદિવાસી શિક્ષા ઋણ યોજનાનો લાભ લેવા માટે શહેરી વિસ્તારોના કુટુંબની વાર્ષિકઆવક મર્યાદા કેટલી હોવી જોઈએ ?
- 54500
113. ‘વિદ્યાસાધના યોજના’નો લાભ લેવા માટે ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક આવકમર્યાદા કેટલી સુનિશ્ચિત કરવામાં આવી છે ?
- 1,20,000
114. સ્કીલ ઇન્ડિયા મિશનમાં રજીસ્ટ્રેશન કરવા માટેની વેબસાઇટ કઈ છે?
- www.msde.gov.in
115. ‘એસ્ટોલ ગ્રુપ વોટર સપ્લાય યોજના’થી વલસાડ જિલ્લાના કેટલાં ગામડાંઓને પીવાનું પાણી મળશે ?
- 174
116. સગર્ભા અને ધાત્રી માતાઓને સગર્ભાવસ્થાના પ્રથમ ત્રણ માસ બાદ IFAની ગોળી કોના દ્વારા આપવામાં આવે છે ?
- ફિમેલ હેલ્થ વર્કર
117. જનની સુરક્ષા યોજનાનો લાભ લેવા માટે કયો પુરાવો રજૂ કરવાનો આવે છે ?
- આવકનો પુરાવો
118. ગુજરાતમાં બાળજાતિ દરમાં સુધારો કરવા માટે કઈ યોજના છે ?
- બેટી બચાવો બેટી પઢાવો
119. ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ હેઠળ અરજી સમયે રજૂ કરવાના થતા પુરાવા કયા છે ?
- ગ્રામ સભાનો ઠરાવ
120. ઓનલાઇન પોર્ટલ દ્વારા મે- 2022માં કેટલા આંગણવાડી મહિલા કામદારોની નિમણૂંક કરવામાં આવી છે ?
- 7000
121. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાનો પ્રારંભ ક્યારે થયો ?
- 15 જુલાઈ, 2015
122. ITI અને ધંધાકીય તેમજ તકનીકી અભ્યાસક્રમોમાં દાખલ થનાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને બાર માસ માટે કેટલું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે ?
- માસિક રૂપિયા 400
123. વિધવા સહાય યોજનાનો લાભ લેવા ઇચ્છતા શહેરી વિસ્તારના વિધવા બહેનોના કુટુંબની વાર્ષિક આવકમર્યાદા કેટલી સુનિશ્ચિત કરવામાં આવી છે?
- 1,50,000
124. ચીફ મિનિસ્ટર સ્કોલરશીપ સ્કીમ હેઠળ ઇજનેરી અને પ્રોફેશનલ અભ્યાસક્રમમાં અભ્યાસ કરનાર કેટલા વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવે છે ?
- 570
125. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના શિક્ષણનું પ્રમાણ વધે અને ડ્રોપઆઉટમાં ઘટાડો થાય તે ઉદ્દેશથી સરકારશ્રી દ્વારા કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે ?
- પરીક્ષિતલાલ મજમુદાર પ્રિ એસ.એસ.સી શિષ્યવૃત્તિ યોજના
126. આપણા દેશને આત્મનિર્ભર બનાવવાના વિઝનને સાકાર કરવાના પ્રયાસરૂપે પ્રધામંત્રીશ્રી નરેન્દ્ર મોદી કયાં ક્ષેત્રને આત્મનિર્ભર કરવું સૌથી મહત્વપૂર્ણ કહી રહ્યા છે ?
127. પ્રસ્તુત વીડિયોમાં પ્રધામંત્રીશ્રી નરેન્દ્ર મોદી દેશનું સૌપ્રથમ સ્વદેશી યુદ્ધ જહાજ દેશને સમર્પિત કરી રહ્યા છે, તો એ યુદ્ધ જહાજ કયું છે ?
-
INS Vikrant
Gujarat Sarkari Yojana – ગુજરાત સરકારની યોજનાઓ 2022 pdf |
Get Maru Gujarat Jobs Alert on Mobile:
- Whatsapp Group: Click Here
- Follow Us on Google News
- Telegram Channel: Click Here
- Facebook Page: Click Here
- Instagram Page: Click Here
- Get Email Updates: Click Here
Candidates, we have created this website, especially for those who are looking for a job in Gujarat. In which you can get all the information related to Maru Gujarat Jobs, New Ojas Bharti, Police Bharti, Post Office Bharti, District Wise Anganwadi Bharti, Admit Card, Syllabus, Etc.
⇓ Check New Maru Gujarat Bharti 2022⇓ |
- Gujarat Housing Board Recruitment 2023 – 10th Pass Apprentice jobs in Vadodara
- Gujarat Rojgar Samachar (28-12-2022) PDF Download Ojas Rojgar Samachar
- Zilla Panchayat Valsad Recruitment For Law Consultant Posts 2023
- GVK EMRI Recruitment 2023 | Vacancy | Salary
- Ankleshwar Nagarpalika Recruitment For Doctor Vacancy 2023
- IIT Gandhinagar Recruitment 2023 Apply Online @iitgn.ac.in
- New Civil Hospital Surat Recruitment For Various Posts 2023
- General Hospital Rajpipla Recruitment 2023 Officer Vacancy
- District Panchayat Mahisagar Recruitment 2023
- Gujarat High Court Peon Bharti 2023 @ojas.gujarat.gov.in
- EQDC Recruitment 2023 Apply For Accounts Officer
- CSMCRI Recruitment For Project Associate Posts 2023 at Bhavnagar
- NHM Narmada Recruitment 2023 Gujarat Arogyasathi Online Form
- NHM Anand Recruitment 2023 Accountant/ Computer Operator
- Kanya Saksharta Nivasi Shala Talala Job 2023 – Shikshak Bharti
- The Viramgam Mercantile Cooperative Bank Recruitment 2023
- ESIC Hospital Ankleshwar Recruitment 2022-23
- GMERS Medical College Panchmahal Recruitment 2022 Senior Resident Doctors
- Gujarat Pavitra Yatradham Vikas Board Recruitment 2023
- JMC Municipal Engineer Recruitment 2022 – Junagadh Mahanagar Seva Sadan Job
Sir answer 10/08/2022 College
14/9/22 district level quiz question and answer?
I am shahista
6 September na answer kyaare aavse?
7