ICPS Ahmedabad Recruitment 2022 Advertisement Released in the News Paper. Integrated Child Protection Scheme, Ahmedabad is Going to Fill up Various Posts on the 11 Months Contract Basis. Other Information about ICPS Ahmedabad Job, Like a Post Name, Qualifications, Age Limits, Salary, Steps to Apply, Last Date, etc., are given below.
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા અમલમાં મુકાયેલ સંકલિત બાળ સુરક્ષા યોજના હેઠળ અમદાવાદ જિલ્લામાં જિલ્લા બાળ સુરક્ષા એકમ અમદાવાદ કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. આ ભરતી તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારિત છે વધુ વિગતો નીચે આપવામાં આવી છે.
Short Details of ICPS Ahmedabad Recruitment 2022
Job Organization’s Name | Integrated Child Protection Scheme, Ahmedabad |
Advertisement Number | – |
Name of Post | Various |
Total number of vacancies | 7 |
Type of Jobs | Govt jobs on a Contract Basis |
Job Category | ICPS Jobs |
Job Location | Ahmedabad |
Process of applying (અરજી કરવાની પ્રક્રિયા) | Offline |
Post Date Published / Updated Date | 6-8-2022 |
Integrated Child Protection Scheme Ahmedabad Recruitment 2022
ICPS Ahmedabad Job Details |
- District Child Protection Officer
- Security Officer
- counselor
- Accounting
- Data Analyst
- outreach worker
- Data Entry Operator
Eligibility Criteria Details |
Education Qualifications
District Child Protection Officer | MRM/ MSW/ MRS
5 Years Experience CCC Certificate |
Security Officer | MRM/ MSW/ MRS
3 Years Experience CCC Certificate |
counselor | PG in Psychology
2 Years Experience CCC Certificate |
Accounting | M.Com
Experience With Tally CCC Certificate |
Data Analyst | Graduate
2 Years Experience CCC Certificate |
outreach worker | BRS/ BSE
1 Year Experience CCC Certificate |
Data Entry Operator | Graduate
1 Year Experience CCC Certificate |
Age Limits
- Not More Than 40 Years
ICPS Ahmedabad Jobs Salary Info |
- District Child Protection Officer: Rs. 33250/-
- Security Officer: 21000/-
- counselor: 14000/-
- Accounting: 14000/-
- Data Analyst: 14000/-
- outreach worker: 11000/-
- Data Entry Operator: 12000/-
Also Check: ICPS Kutch Bhuj Recruitment For Assistant & Other Posts 2022
Selection Process |
- Test / Interview
Steps to Apply ForICPS Ahmedabad Recruitment 2022 |
- Eligible candidates who are fulfilling the criteria as per the notification or the Above Details can apply in the enclosed prescribed format and send a copy of their bio-data, recent passport size photo, educational qualification, certificate of experience, And all Necessary Documents with the application.
- Address Mentioned in the Advertisement.
- જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, બી બ્લોક, ભોંયતળિયું, બહુમાળી ભવન, લાલ દરવાજા અમદાવાદ 380001
Important Note: Candidates are requested to please check and confirm the above details before applying along with the official website and advertisement or notification.
Note:
- ઉપરોક્ત જગ્યા માટે ઇચ્છુક ઉમેદવારોએ સાદા કાગળ પર પૂરું સરનામું અને સંપર્ક નંબર ની વિગતો સાથે અરજી તૈયાર કરી તેની સાથે જરૂરી લાયકાત પુરાવો અનુભવના પ્રમાણપત્ર નકલ અરજી સાથે ફરજિયાત જોડવાના રહેશે
- અને જે તે સંસ્થા માટે અરજી કરવાની હોય છે અને તે જગ્યા માટે અરજીઓ કરી હોય તે પોસ્ટનો સ્પષ્ટ નામ ફરજિયાત વિષય માં લખીને અરજી કરવાની રહેશે અધુરી વિગતો વાળી તથા સમયમર્યાદા બાદમાં મળેલ અરજી ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
- અરજી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અમદાવાદને સંબોધિત કરવાની રહેશે અને અરજી જાહેરાત પ્રસિદ્ધ થયાના દસ દિવસમાં મળી જાય એ રીતે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, બી બ્લોક, ભોંયતળિયું, બહુમાળી ભવન, લાલ દરવાજા અમદાવાદ 380001 ના સરનામે ફક્ત રજીસ્ટર્ડ એડીથી મોકલવાની રહેશે.
- અન્ય કોઈપણ રીતે મોકલવામાં આવેલ અરજી સ્વીકારવામાં આવશે નહીં એક ઉમેદવાર એક કરતા વધારે જગ્યા માટે અલગ-અલગ અરજીઓ કરવાની રહે છે અને જે પોસ્ટ માટે અરજી કરી હોય તે પોસ્ટ જગ્યાનો સ્પષ્ટ નામ ફરજીયાત અરજીમાં લખવાનું રહેશે અને અરજી તથા અરજી ના કવર પર અરજદાર નો સંપર્ક નંબર અવશ્ય દર્શાવવાનો રહેશે અને નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે કોલ-લેટર મોકલવામાં આવશે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોની અરજી ફાઈલ કરવામાં આવશે.
- icps હેઠળ કામગીરી નો પાંચ વર્ષનો અનુભવ ધરાવનાર અને ૧૦ ગુણ અને અન્ય બાળ સુરક્ષા કે બાળ કલ્યાણ ક્ષેત્રે પાંચ વર્ષ સુધીનો અનુભવ ધરાવનાર ઉમેદવાર અને પાંચ ગુણ વધારાના આપવામાં આવશે અને હાલ આ ક્ષેત્રમાં કાર્ય હોય એમની ઉંમર જે દિવસે નોકરી ચોરી કરેલા હોય તે સમયની ઉંમરને ધ્યાનમાં લેવામાં આવશે
- ઉપરોક્ત ધરતીમાં જે જે હોદ્દા પર ફરજ બજાવતા હોય અથવા તેનો અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રથમ અગ્રતા આપવામાં આવશે આ ભરતી દરમિયાન અથવા ભરતી કર્યા બાદ ૧૧ માસ સુધી અમદાવાદમાં ઉપરોક્ત કોઈ પણ જગ્યા ખાલી થશે તો આ ભરતીના મેરિટ ઉપર પ્રમાણે ઉમેદવારને જે તે જગ્યા માટે નિમણૂક આપવામાં આવશે.
- ભરતીની તમામ પ્રક્રિયાઓ નો આબધીત અધિકાર સમિતિનો રહેશે.
Last Date | 17-8-2022 |
ICPS Ahmedabad Recruitment 2022 Important Link Section |

Get Maru Gujarat Jobs Alert on Mobile:
- Whatsapp Group: Click Here
- Follow Us on Google News
- Telegram Channel: Click Here
- Facebook Page: Click Here
- Instagram Page: Click Here
- Get Email Updates: Click Here
Candidates, we have created this website, especially for those who are looking for a job in Gujarat. In which you can get all the information related to Maru Gujarat Jobs, New Ojas Bharti, Police Bharti, Post Office Bharti, District Wise Anganwadi Bharti, Admit Card, Syllabus, Etc.
⇓ Check New Maru Gujarat Bharti 2022⇓ |
- Gujarat Housing Board Recruitment 2023 – 10th Pass Apprentice jobs in Vadodara
- Gujarat Rojgar Samachar (28-12-2022) PDF Download Ojas Rojgar Samachar
- Zilla Panchayat Valsad Recruitment For Law Consultant Posts 2023
- GVK EMRI Recruitment 2023 | Vacancy | Salary
- Ankleshwar Nagarpalika Recruitment For Doctor Vacancy 2023
- IIT Gandhinagar Recruitment 2023 Apply Online @iitgn.ac.in
- New Civil Hospital Surat Recruitment For Various Posts 2023
- General Hospital Rajpipla Recruitment 2023 Officer Vacancy
- District Panchayat Mahisagar Recruitment 2023
- Gujarat High Court Peon Bharti 2023 @ojas.gujarat.gov.in
- EQDC Recruitment 2023 Apply For Accounts Officer
- CSMCRI Recruitment For Project Associate Posts 2023 at Bhavnagar
- NHM Narmada Recruitment 2023 Gujarat Arogyasathi Online Form
- NHM Anand Recruitment 2023 Accountant/ Computer Operator
- Kanya Saksharta Nivasi Shala Talala Job 2023 – Shikshak Bharti
- The Viramgam Mercantile Cooperative Bank Recruitment 2023
- ESIC Hospital Ankleshwar Recruitment 2022-23
- GMERS Medical College Panchmahal Recruitment 2022 Senior Resident Doctors
- Gujarat Pavitra Yatradham Vikas Board Recruitment 2023
- JMC Municipal Engineer Recruitment 2022 – Junagadh Mahanagar Seva Sadan Job