Follow us on Google News For Maru Gujarat Updates

ICPS Vadodara Recruitment For Social Worker & Other Vacancy 2022

ICPS Vadodara Recruitment 2022 Advertisement has been Published! Integrated Child Protection Scheme Vadodara has Required to Fill up Probation Officer & Other Posts 2022. they are Filling this vacancy in District Child Protection Unit. Other Information About ICPS Vadodara Job, Like a Post Name, Qualifications, Age Limits, Salary, Steps to Apply, Last Date, etc Are Given Below.

Short Details of ICPS Recruitment 2022

Job Organization’s Name Integrated Child Protection Scheme Vadodara
Advertisement Number
Name of Post Various
Total number of vacancies 04
Type of Jobs Contract Basis
Job Category ICPS Jobs
Job Location Vadodara
Process of applying (અરજી કરવાની પ્રક્રિયા) Offline
Post Date Published / Updated Date 11-8-2022

Maru Gujarat

ICPS Vadodara Recruitment For Social Worker & Other Vacancy 2022

ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા અમલમાં મુકાયેલ સંકલિત બાળ સુરક્ષા યોજના હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ વડોદરા માં ૧૧ માસના કરાર આધારીત ફિક્સ પગારથી તદ્દન હંગામી ધોરણે મંજુર થયેલ ખાલી જગ્યા ભરવાની થાય છે. જે માટે નીચે દર્શાવેલ જગ્યા ભરવા માટે નિયત લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

ICPS Job Details

  • Legal/ Probation Officer
  • Counselor
  • Social Worker
  • Outreach Worker

Eligibility Criteria Details

Education Qualifications

Legal/ Probation Officer LLB With a minimum 3 Years of Experience
Counselor PG in Psychology With a minimum 2 Years of Experience
Social Worker MRM/ MSW/ MRS /Psychology Sociology with PG

 

minimum 2 Years of Experience

Outreach Worker BRS/ BSW Psychology Sociology

 

minimum 1 Year of Experience

Age Limits

  • Age Between 21 to 40 Years

ICPS Vadodara job Salary Info

  • Legal/ Probation Officer: 21000/-
  • Counselor: 14000/-
  • Social Worker: 14000/-
  • Outreach Worker: 11000/-

Selection Process

  • Interview

Steps to Apply For ICPS Vadodara Recruitment 2022

  • Eligible candidates who are fulfilling the criteria as per the notification or the Above Details can apply in the enclosed prescribed format and send a copy of their bio-data, recent passport size photo, educational qualification, certificate of experience, And all Necessary Documents with the application.
  • અરજી મોકલવાનું સ્થળ: જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી સી બ્લોક પહેલો માળ નર્મદા ભવન જેલ રોડ વડોદરા 390001

Important Note: Candidates are requested to please check and confirm the above details before applying along with the official website and advertisement or notification.

  • ઉપરોક્ત જગ્યાઓ માટે જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો એ જાહેરાત પ્રસિદ્ધ થયાના દસ દિવસમાં લેખિત અરજી પૂરું નામ સરનામું,સંપર્ક નંબર વિગતો તથા જરૂરી શૈક્ષણિક લાયકાત અનુભવ જન્મ તારીખ ના પુરાવા વગર એને સ્વ પ્રમાણિત નકલો તાજેતરના ફોટો સાથે માત્ર આર.પી.એ.ડી. થી નીચેના સરનામે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી વડોદરાને સંબોધીને અરજી મોકલી આપવાની રહેશે.
  • ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખ ના રોજ ગણવામાં આવશે.
  • અધુરી વિગત વાળી તથા નિયત સમયમર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
  • એક ઉમેદવારે એક કરતાં વધારે જગ્યા માટે અલગ અલગ અરજી કરવાની રહેશે અને જે જગ્યા માટે અરજી કરી હોય તે જગ્યાનું નામ અરજી કવર પર લખાવનું રહેશે.
  • દરેક જગ્યા માટે કમ્પ્યુટરની બેઝિક જાણકારી ધરાવતું CCC નું પ્રમાણપત્ર ફરજીયાત જોડવાની રહેશે.
  • ઇન્ટરવ્યૂ માટે જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો ને જ કોલ-લેટર મોકલવામાં આવશે.
  • ઉપરોક્ત કરાર આધારીત જગ્યાઓની ભરતી બાબત નો આખરી નિર્ણય જિલ્લા પસંદગી સમિતિ વડોદરા ને આધીન રહેશે
Last Date 21-8-2022

Important Link Section

ICPS Vadodara Recruitment For Social Worker & Other Vacancy 2022
ICPS Vadodara Recruitment For Social Worker & Other Vacancy 2022

Get Maru Gujarat Jobs Alert on Mobile:

Candidates, we have created this website, especially for those who are looking for a job in Gujarat. In which you can get all the information related to Maru Gujarat Jobs, New Ojas Bharti, Police Bharti, Post Office Bharti, District Wise Anganwadi Bharti, Admit Card, Syllabus, Etc.

⇓ Check New Maru Gujarat Bharti 2022⇓ 

ICPS Vadodara Recruitment 2022 FAQs

ICPS વડોદરામાં કઈ પોસ્ટ માટે હાલમાં ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે?

હાલ માં લીગલ કમ પ્રોબેશન ઓફિસર, કાઉન્સેલર, સામાજિક કાર્યકર અને આઉટ રિચ વર્કર ની જગ્યા માટે ભરતી ની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

ICPS વડોદરા જોબમાં પગાર કેટલો છે?

પોસ્ટ અથવા લાયકાત પ્રમાણે પગાર ચુકવવામાં આવે છે. જેમાં આશરે 11000 થી 21000 મુજબ છે

ICPS વડોદરા ભરતી 2022 માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

જાહેરાત પ્રકાશિત તારીખથી 10 દિવસની અંદર અરજી કરવાની રહેશે.

આ ICPS વડોદરા ભરતી 2022 માટે કેવી રીતે અરજી કરવી?

લાયક ઉમેદવારો સંપૂર્ણ જાહેરાત વાંચી અને લેખિત અરજી સાથે દસ્તાવેજો સ્વ પ્રમાણિત નકલો જોડી એડી પોસ્ટ અથવા સ્પીડ પોસ્ટ થી અરજી કરવાની રહેશે.

Leave a Comment

error: Content is protected !!
%d bloggers like this: