ITI Chotila Recruitment For Pravasi Supervisor Instructor Post 2022

ITI Chotila Recruitment For Pravasi Supervisor Instructor Post 2022

સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ચોટીલા ખાતે ચાલતા વિવિધ લાંબાગાળાના વ્યવસાયો પૈકી બેસિક કોસ્મેટોલોજી અને ટુંકાગાળાના વ્યવસાય ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર (કમ્પ્યુટર ગ્રુપ) માટે પ્રવાસી સુપરવાઈઝર ઇન્સ્ટ્રકટરની માનદ્‌ સેવાઓની જરૂરિયાત હોઈ માટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

Short Details of ITI Chotila Recruitment 2022

Job Organization’s Name ITI Chotila
Advertisement Number Surendranagar/409/21/22
Name of Post Pravasi Supervisor Instructor
Total number of vacancies Not Specified
Type of Jobs Temporary jobs
Job Category ITI Jobs
Job Location Chotila
Process of applying (અરજી કરવાની પ્રક્રિયા) Offline
Post Date Published / Updated Date 7-1-2022

Maru Gujarat

ITI Chotila Recruitment For Pravasi Supervisor Instructor Post 2022

Job Details

  • Basic Cosmetology
  • Domestic Data Entry Operator

Eligibility Criteria Details

Education Qualifications

  • જે તે કોર્ષ મુજબ લાગુ પડતી લાયકાત જેમાં ડીગ્રી માટે ૧ વર્ષ/ડીપ્લોમાં માટે ૨ વર્ષ/ આઈ.ટી.આઈ. પાસ (સી.આઈ.ટી.એસ. સાથે) માટે ૩ વર્ષનો અનુભવ.

Salary Info

  • આવા ઉમેદવારોને કલાકના રૂ. ૯૦/- લેખે દૈનિક મહત્તમ ૬ કલાકના દર માસે રૂ. ૧૪૦૪૦/- થી વધુ નહિ તે રીતે માનદ્‌ વેતન ચુકવવામાં આવશે.

Selection Process

  • Merit / Interview

Steps to Apply

  • Eligible candidates who fulfilling the criteria as per the notification or the Above Details can apply in the enclosed prescribed format and send a copy of their biodata, recent passport size photo, educational qualification, certificate of experience, And all Necessary Documents with the application.
  • Address Mentioned in the Advertisement.
  • આવા ઉમેદવારો તદ્દન હંગામી ધોરણે નિયમિત જગ્યાઓ ન ભરાય ત્યાં સુધી માત્ર વચગાળાની વ્યવસ્થાના ભાગરૂપે હોઈ સેવા વિષયક કોઈ પણ હક દાવો રહેશે નહિ તે મતલબનું નિયત કરેલ બાંહેધરીનું એફિડેવિટ રજુ કરવાનું રહેશે.
  • ઉમેદવારે તારીખ ૨૫/૦૧/૨૦૨૨ સુધીમાં તમામ પુરાવાની નકલ સાથે અરજી કરવાની રહેશે. આ અંગેનું અરજી ફોર્મ તેમજ વધુ માહિતી અત્રેની સંસ્થા ખાતેથી મળી રહેશે.

Important Note: Candidates are requested to please check and confirm the above details before applying along with the official website and advertisement or notification.

Last Date 25-1-2022

Important Link Section

ITI Chotila Recruitment For Pravasi Supervisor Instructor Post 2022
ITI Chotila Recruitment For Pravasi Supervisor Instructor Post 2022

Get Maru Gujarat Jobs Alert on Mobile:

Candidates, we have created this website especially for those who are looking for a job in Gujarat. In which you can get all the information related to Maru Gujarat Jobs, New Ojas Bharti, Police Bharti, Post Office Bharti, District Wise Anganwadi Bharti, Admit Card, Syllabus, Etc.

⇓ Check New Maru Gujarat Bharti 2022⇓ 

Leave a Comment

error: Content is protected !!
%d bloggers like this: