Follow us on Google News For Maru Gujarat Updates

MDM Chhota udepur Recruitment 2022 For Project Co-ordinator Jobs | Salary: 10000/-

Mid-Day Meal Scheme Chhota Udepur has Released an Advertisement For the MDM District Project Coordinator Vacancy. Applications Are Invited From Graduate Candidates of Chhota Udepur. Job Seekers Can Apply For this Mid-Day Meal Scheme Job Through Speed Post. Other Information About Job, Like a Post Name, Qualifications, Age Limits, Salary, Steps to Apply, Last Date, etc., are given below.

Short Details of MDM Chhota Udepur Recruitment 2022

Job Organization’s Name Mid-Day Meal Scheme Chhota Udepur
Advertisement Number
Name of Post District Project Co-ordinator
Total number of vacancies 1
Type of Jobs Govt Jobs on a Contract Basis
Job Category Graduate Job
Job Location Chhota Udepur
Process of applying (અરજી કરવાની પ્રક્રિયા) Offline
Post Date Published / Updated Date 7-8-2022

Maru Gujarat

 Mid-Day Meal Scheme Chhota Udepur Bharti 2022

છોટાઉદેપુર જિલ્લામાં મધ્યાન ભોજન યોજના હેઠળ ૧૧ માસના કરાર આધારિત કલેકટર કચેરી મધ્ય ભોજન યોજના શાખા છોટાઉદેપુર ખાતે નીચે મુજબ ની જગ્યા અન્વયે ખૂટતા ચાર માસ માટે અરજીઓ આવકાર્ય છે

MDM Job Details

  • District Project Co-ordinator

Eligibility Criteria Details

Education Qualifications

  • Graduate
  • CCC Pass
  • 2 Years Experince

Salary Info

  • Rs. 10,000/-

Selection Process

  • Interview

Steps to Apply For MDM Chhota udepur Recruitment 2022

  • Eligible candidates who are fulfilling the criteria as per the notification or the Above Details can apply in the enclosed prescribed format and send a copy of their bio-data, recent passport size photo, educational qualification, certificate of experience, And all Necessary Documents with the application.
  • Address Mentioned in the Advertisement.

Important Note: Candidates are requested to please check and confirm the above details before applying along with the official website and advertisement or notification.

  • મધ્ય ભોજન યોજનામાં જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર ૧૧ માસ કરાર આધારિત ભરતી માટે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાતો અને અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. અરજી ફોર્મ નિમણૂક માટે લાયકાત અંગે ની શરતો નાયબ કલેકટર કચેરી મધ્યાહન ભોજન યોજના શાખા પ્રથમ માળ બી બ્લોક જિલ્લા સેવા સદન છોટાઉદેપુર ની કચેરી માંથી 8-8-2022 સુધીમાં કલેકટર કચેરી સમય દરમ્યાન અને રજાના દિવસો સિવાય મેળવી લેવા.
  • નિયત નમુનામાં જ તારીખ 22-8-2022 ના રોજ સાંજે 6:10 કલાક સુધી અરજી registered post અથવા સ્પીડ પોસ્ટ મોકલી આપવાની રહેશે.
  • રૂબરૂ અરજી સ્વીકાર્ય રહેશે નહીં નિયત સમય બાદ તથા નિયત નમુના સિવાય ને મળેલ અરજીઓ માન્ય કરવામાં આવશે નહીં.
  • અરજી કરતા પહેલાં ઉમેદવારે આ જગ્યા માટે આવશ્યક લાયકાત વય મર્યાદા અને નિમણૂક પ્રકાર અને મહેનતા અંગેની સૂચનાઓ અથવા માર્ગદર્શિકાની પહેલા વાંચી લેવી.
  • આ જગ્યા માટે અંગેની પસંદગી યાદી નાયબ કલેકટર શ્રી કચેરી મધ્યાહન ભોજન યોજના શાખા જિલ્લા સેવા સદન છોટાઉદેપુર નોટીસ બોર્ડ પર મુકવામાં આવશે.
  • મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે અથવા પ્રમાણપત્રોની ચકાસણી માટે ઈ-મેલ દ્વારા અથવા લેખિત જાણ કરવામાં આવશે.
  • સદર નિમણૂક બાબતે કોઈ પણ વિવાદ, કોઈપણ પ્રકારના વિવાદી અને કાનૂની કામ માટે ન્યાયક્ષેત્ર છોટાઉદેપુર જિલ્લો રહેશે.
Last Date 22-8-2022

Important Link Section

MDM Chhota udepur Recruitment 2022 For Project Co-ordinator Jobs-Salary-10000
MDM Chhota udepur Recruitment 2022 For Project Co-ordinator Jobs-Salary-10000

Candidates, we have created this website, especially for those who are looking for a job in Gujarat. In which you can get all the information related to Maru Gujarat Jobs, New Ojas Bharti, Police Bharti, Post Office Bharti, District Wise Anganwadi Bharti, Admit Card, Syllabus, Etc.

⇓ Check New Maru Gujarat Bharti 2022⇓ 

Leave a Comment

error: Content is protected !!
%d bloggers like this: