Patan Nagarpalika Apprentice Bharti 2022

Patan Nagarpalika Apprentice Bharti 2022 Jaherat has Released in the Newspaper. Unemployed Candidates Have a Great Opportunity to Get Jobs in Patan Nagarpalika.

મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના હેઠળ ભરતી 2022

સરકારશ્રી ની સૂચના મુજબ મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના એક્ટ, ૧૯૬૧, હેઠળ પાટણ નગરપાલિકા ખાતે ભરતી કરવા માટે નીચે જણાવેલ જગ્યાઓ સામે દર્શાવેલ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી લેખિત અરજી| સ્વ-પ્રમાણિત ડોક્યમેન્ટ સાથે તા. ૩૧-૧૨-૨૦૨૧ સુધીમાં પાટણ નગરપાલિકા ખાતે મળી જાય તે રીતે મંગાવવામાં આવે છે.

Short Details of Patan Nagarpalika Apprentice Bharti 2022

Job Organization’s Name Patan Nagarpalika
Advertisement Number
Name of Post Welder & Other Posts
Total number of vacancies 45
Type of Jobs Apprentice
Job Category Nagarpalika Jobs
Job Location Patan
Process of applying (અરજી કરવાની પ્રક્રિયા) Offline
Post Date Published / Updated Date 22-12-2021

Maru Gujarat

પાટણ નગરપાલિકા દ્વારા 45 જગ્યાઓ પર ભરતી,

Patan Nagarpalika Apprentice Job Details

Trade Vacancies Qualifications
Computer Operator 6 ITI in Copa
Sanitary Health Inspector 10 ITI in SI Course
Mechanic Diesel 1 ITI in Mechanic Diesel With LMV Licence
Motor Mechanic Vehicle 1 ITI in Motor Mechanic Vehicle With LMV Licence
Bank Office Assistant 20 Graduate/ BCA/ B.COm/ BA/ MCA

CCC

Electrician 4 ITI Pass
Fitter 1
Welder 1
Surveyor 1

Age Limits

  • 18 to 35 Years

Salary Info

  • સરકાર દ્વારા નિયત થયેલ સ્ટાઇપેન્ડ તમામ એપ્રેન્ટીસોને Rs. 7000/- ચુકવવામાં આવશે.

Selection Process

  • Interview or Practical Test

Steps to Apply

  • Eligible candidates who fulfilling the criteria as per the notification or the Above Details can apply in the enclosed prescribed format and send a copy of their biodata, recent passport size photo, educational qualification, certificate of experience, And all Necessary Documents with the application.
  • Address Mentioned in the Advertisement.

Other Notes:

  • એપ્રેન્ટીસશીપનો સમયગાળો ૧૨ (બાર) માસનો રહેશે. જે પુર્ણ થયેથી ઉમેદવાર આપોઆપ છુટા થયેલ ગણાશે.
  • ઉમેદવારે અગાઉ એપ્રેન્ટીસશીપ કરેલ ન હોવી જોઇએ કે હાલમાં એપ્રેન્ટીસ તરીકે ચાલુ ન હોવા જોઇએ.
  • પસંદગી અંગેનો આખરી નિર્ણય પાટણ નગરપાલિકાનો રહેશે.
  • ઉમેદવાર પાસે આધારકાર્ડ, ઇ-મેઇલ, મોબાઇલ નંબર હોવા જરૂરી છે.
  • અધુરા પ્રમાણપત્રોવાળી અરજી રદબાતલ ગણાશે.
  • સ્થાનિક ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે.
  • સમય મર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં.
  • જે-તે જગ્યા પર પુરતા ઉમેદવારો નહી મળે તો જગ્યાની સંખ્યામાં ફેરફાર કરી અન્ય જગ્યા માટેના ઉમેદવારની ભરતી કરવાનો નગરપાલિકાને અધિકાર રહેશે.
  • ભરતી મેરીટ તથા જરૂર જણાય તો પ્રેક્ટીકલ ટેસ્ટના આધારે કરવામાં આવશે. આ અંગે નગરપાલિકાનો નિર્ણય આખરી રહેશે.

Important Note: Candidates are requested to please check and confirm the above details before applying along with the official website and advertisement or notification.

Last Date 31-12-2021

Important Link Section

  • Patan Nagarpalika Apprentice Bharti 2022: Download
Patan Nagarpalika Apprentice Bharti 2022
Patan Nagarpalika Apprentice Bharti 2022

Get Maru Gujarat Jobs Alert on Mobile:

Candidates, we have created this website especially for those who are looking for a job in Gujarat. In which you can get all the information related to Maru Gujarat Jobs, New Ojas Bharti, Police Bharti, Post Office Bharti, District Wise Anganwadi Bharti, Admit Card, Syllabus, Etc.

⇓ Check New Maru Gujarat Bharti 2022⇓ 

Leave a Comment

error: Content is protected !!
%d bloggers like this: