Follow us on Google News For Maru Gujarat Updates

PDU Hospital Rajkot Recruitment For Staff Nurse & Dental Technician Posts 2022

PDU Hospital Rajkot has Published New Job Advertisement in the Newspaper For Staff Nurse & Dental Technician Posts.

રાજકોટ હેઠળના ડિસ્ટ્રીક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર, પી.ડી.યુ. હોસ્પિટલ, રાજકોટ ખાતે નીચેની વિગતે જણાવેલ જગ્યાઓ કરાર આધારીત માસિક ફિક્સ વેતનથી ભરવાની થાય છે.

Short Details of PDU Hospital Rajkot Recruitment 2022

Job Organization’s Name P.D.U Hospital Rajkot
Advertisement Number Raj-1152-21
Name of Post Staff Nurse & Dental Technician
Total number of vacancies
Type of Jobs Contract Basis
Job Category Hospital Jobs
Job Location Rajkot
Process of applying (અરજી કરવાની પ્રક્રિયા) Interview
Post Date Published / Updated Date 21-12-2021

Maru Gujarat

 

Job Details

  • Staff Nurse
  • Dental Technician

Eligibility Criteria Details

Staff Nurse:

  • GNM Bachelor Degree.
  • Must-Have Registered With Gujarat Nursing Council.

Dental Technician:

  • Dental Technician Course

Salary Info

  • Staff Nurse: Rs. 13000/-
  • Dental Technician: Rs. 12000/-

ઉપરોક્ત તમામ જગ્યાઓ નિયમ મુજબ માસિક ફિક્સ વેતનથી ૧૧ માસ માટે કરાર આધારીત ભરતીના નિયમો અને શરતોને આધિન ભરવામાં આવશે. અન્ય કોઇપણ જાતના ભથ્થા અને નાણાકીય લાભ ચુકવવામાં આવશે નહિ.

Selection Process

  • Interview

Steps to Apply

ઉપર દર્શાવેલ શૈક્ષણીક લાયકાત ધરાવતા ઉમેદવારોએ તેઓના જરૂરી અધ્યતન સીવી, દસ્તાવેજોની પ્રમાણીત નકલો અને અસલ પ્રમાણપત્ર સાથે તબીબી અધિક્ષકની કચેરી, પી.ડી.યુ. હોસ્પિટલ, જામનગર રોડ, રાજકોટ ખાતે ઉપસ્થિત રહેવાનુ રહેશે.

પરિસ્થિતિ અનુસાર સ્કનિંગ ટેસ્ટ પણ રાખવામા આવી શકે છે. ઉપરોક્ત જગ્યાઓ જ્યાં સુધી ન ભરાય ત્યાં સુધી દર માસના પ્રથમ સોમવાર ઇન્ટરવ્યુ રાખવામા આવશે.

ઉમેદવારે તા.30-12-21 ના રોજ સવારે 09:30 થી :11:30 કલાક સુધીમાં રજીસ્‍ટ્રેશન કરાવવાનુ રહેશે. રજીસ્‍ટ્રેશન કરાવેલ અને લાયકાત ધરાવતા ઉમેદવારોનુ તે જ દિવસે મૌખિક ઇન્ટરવ્યું લેવામાં આવશે. ઉપરોક્ત તમામ જગ્યા ભરવાના તમામ હક અને આખરી નિર્ણય ઇન્ટરવ્યૂ કમિટી પી.ડી.યુ. હોસ્પિટલ રાજકોટના રહેશે.

Important Note: Candidates are requested to please check and confirm the above details before applying along with the official website and advertisement or notification.

Last Date 30-12-21

PDU Hospital Rajkot Recruitment Important Link Section

PDU Hospital Rajkot Recruitment For Staff Nurse & Dental Technician Posts 2022
PDU Hospital Rajkot Recruitment For Staff Nurse & Dental Technician Posts 2022

Get Maru Gujarat Jobs Alert on Mobile:

Candidates, we have created this website especially for those who are looking for a job in Gujarat. In which you can get all the information related to Maru Gujarat Jobs, New Ojas Bharti, Police Bharti, Post Office Bharti, District Wise Anganwadi Bharti, Admit Card, Syllabus, Etc.

⇓ Check New Maru Gujarat Bharti 2022⇓ 

Leave a Comment

error: Content is protected !!
%d bloggers like this: