Upleta Nagarpalika Apprentice Bharti 2022

Upleta Nagarpalika Apprentice Bharti 2022 News has Published in the Newspaper and Invited Application From Graduate/ ITI / 10th Pass Candidates.

મુખ્યમંત્રીશ્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત ઉપલેટા નગરપાલિકામાં એપ્રેન્ટીસ એક્ટ-૧૯૬૧ હેઠળ નીચે મુજબની કુલ-૨૨ જગ્યાઓ એપ્રેન્ટીસશીપથી એક વર્ષની મુદ્દત માટે ભરવાની છે. જગ્યાઓની સામે દર્શાવેલ લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી મંગાવામાં આવે છે.

Short Details of Upleta Nagarpalika Recruitment 2022

Job Organization’s Name Upleta Nagarpalika
Advertisement Number Raj/1148/21
Name of Post Pattawala & Other
Total number of vacancies 22
Type of Jobs Apprentice
Job Category Nagarpalika JObs
Job Location Upleta
Process of applying (અરજી કરવાની પ્રક્રિયા) Offline
Post Date Published / Updated Date 21-12-2021

Maru Gujarat

Upleta Nagarpalika Apprentice Bharti 2022

Job Details

  • Back Office Assistant: 17 Posts
  • Surveyor: 2 Posts
  • House Keeper (Pattawala): 03 Posts

Eligibility Criteria Details

Education Qualifications

Back Office Assistant:

  • Graduate

Surveyor

  • ITI Surveyor

House Keeper (Pattawala)

  • 10th Pass

Salary Info

  • As Per Apprentice Rules.

Selection Process

  • Merit-Based

Steps to Apply

  • Eligible candidates who fulfilling the criteria as per the notification or the Above Details can apply in the enclosed prescribed format and send a copy of their biodata, recent passport size photo, educational qualification, certificate of experience, And all Necessary Documents with the application.
  • Address Mentioned in the Advertisement.

આ જાહેર નિવિદા તા.૦૫/૦૧/૨૦૨૨ સુધીમાં અને ચાલુ ઓફીસનાં દિવસોમાં લેખિત અરજી ઉપલેટા નગરપાલિકામાં પહોંચાડવાની રહેશે. મુદ્ત બાદ રજુ થયેલ અરજી અમાન્ય રહેશે. અરજીમાં પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોડવાનો રહેશે તથા સાથે જરૂરી આધાર- પુરાવાની પ્રમાણિત નકલો રજુ કરવાની રહેશે.

Other Notes:

  • (૧) ઉપરોક્ત જગ્યાઓ માટે નિયત મીનીમમ લાયકાતો ધરાવતાં ઉમેદવારોની જ અરજી ધ્યાને લેવામાં આવશે.
  • (૨) ઉમેદવારે અગાઉ એપ્રેન્ટીસશીપ ન કરેલ હોવી જોઇએ.
  • (૩) એપ્રેન્ટીસને એપ્રેન્ટીસ એક્ટ, ૧૯૬૧ હેઠળ વધુમાં વધુ ૧ર માસ માટે, તદન હંગામી અને કામ ચલાઉ ધોરણે એપ્રેન્ટીસ તરીકે નિમણુંક આપવામાં આવશે.
  • (૪) નિમણુંક પામેલ એપ્રેન્ટીસને મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના હેઠળની જોગવાઇઓ અનુસાર સ્ટાઇપેન્ડ ચુકવવામાં આવશે. તે સિવાયના કોઇ પણ પ્રકારના પગાર, વેતન, એલાઉન્સ, ચાર્જ, ભાડા- ભથ્થા વગેરે ચુકવવામાં નહી આવે.
  • (૫) ઉપલેટા નગરપાલિકા દ્વારા એપ્રેન્ટીસ / મુખ્યમંત્રીશ્રી એપ્રેન્ટીસ યોજના હેઠળ એપ્રેન્ટીસની નિમણુંક કરવા માટે નક્કી કરવામાં આવેલ પધ્ધતિ મુજબ મેરીટ લિસ્ટ બનાવવામાં આવીને નિમણુંક આપવામાં આવશે. આ અંગેની માહિતી ઉમેદવાર પોતાનાં ઇ-મેઇલ એડ્રેસ ઉપર મંગાવી શકશે.
  • (૬) ઉપલેટા નગરપાલિકા કચેરીનો ઓફીસ સમય દરમ્યાન રૂબરૂ સંપર્ક કરી અથવા ફોન દ્વારા વધુ માહિતી મેળવી શકાશે.

Important Note: Candidates are requested to please check and confirm the above details before applying along with the official website and advertisement or notification.

Last Date 5-1-2022

Upleta Nagarpalika Apprentice Bharti Important Link Section

  • Upleta Nagarpalika Apprentice Bharti 2022: Jaherat

Get Maru Gujarat Jobs Alert on Mobile:

Candidates, we have created this website especially for those who are looking for a job in Gujarat. In which you can get all the information related to Maru Gujarat Jobs, New Ojas Bharti, Police Bharti, Post Office Bharti, District Wise Anganwadi Bharti, Admit Card, Syllabus, Etc.

⇓ Check New Maru Gujarat Bharti 2022⇓ 

Leave a Comment

error: Content is protected !!
%d bloggers like this: